
સાવરકુંડલામાં 55 કરોડના ખર્ચે બનશે સુપર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ | અમરેલી
Last Updated:Oct 21, 2026 3:17 PM IST સાવરકુંડલામાં નિર્માણ પામી રહેલી આ હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો આપવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે. આ હોસ્પિટલમાં આધુનિક બિલ્ડિંગ, અત્યાધુનિક લેબોરેટરી અને વિવિધ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. અમરેલી: જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આરોગ્ય સુવિધાઓને વધુ આધુનિક અને સુદૃઢ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું








