Rupal’s palli is thronged with thousands of devotees
P
Last Updated:Oct 21, 2026 2:53 PM IST સુરતના અડાજણમાં 76 વર્ષીય કાપડ વેપારી પાસેથી ₹3.75 લાખની લૂંટના કેસમાં ચાર આરોપી ઝડપાયા. પોલીસે 300થી વધુ CCTV ફૂટેજ તપાસી મુખ્ય આરોપીને ગોરખપુરથી ઝડપી ₹3.67 લાખની રોકડ રિકવર કરી.
Last Updated:Oct 21, 2026 3:17 PM IST સાવરકુંડલામાં નિર્માણ પામી રહેલી આ હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો આપવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે. આ હોસ્પિટલમાં આધુનિક બિલ્ડિંગ, અત્યાધુનિક લેબોરેટરી અને વિવિધ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. અમરેલી: જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આરોગ્ય સુવિધાઓને વધુ આધુનિક અને સુદૃઢ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું…
Last Updated:Oct 21, 2026 3:51 PM IST Veer Narmad South Gujarat University: પંખા પર પાંચ કિલોથી વધુ વજનનો ભાર આવે તો પંખો છૂટો પડી જાય તેવી વ્યવસ્થા | ગુજરાતમાં પ્રથમ વખત આવો પ્રયોગ શરૂ કરાયો હોવાનો દાવો, અત્યાર સુધીમાં 500 જેટલા પંખા લગાવાયા
Last Updated:Oct 21, 2026 4:05 PM IST પરિવારજનોનો આક્ષેપ છે કે વિનુજી જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે સંપૂર્ણપણે સાજા-નરવા હતા, પરંતુ અડ્ડા પર ગયા બાદ બે જ કલાકમાં તેમનું મોત નીપજતાં બનાવ શંકાસ્પદ બન્યો છે. ભત્રીજાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અડ્ડાવાળાએ જ મૃતદેહને થોડે દૂર મૂકી દીધો હોઈ શકે છે.
રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા વિવિધ ડેમોમાં પણ સંગ્રહની સ્થિતિ અલગ-અલગ છે. ઉપલબ્ધ વિગતો પ્રમાણે, આજી-3 ડેમમાં 27 ટકા, ન્યારી-1 ડેમમાં 40 ટકા અને આજી-1 ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો છે. બીજી તરફ, ખોડાપીપર ડેમમાં 70 ટકા, આજી-2 ડેમમાં 94 ટકા અને લાલપરી ડેમમાં 100 ટકા પાણીનો જથ્થો હોવાનું જણાવાયું છે.
Last Updated:Oct 21, 2026 4:38 PM IST રહેણાક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ અંગે તેમણે પાલિકાના સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, ફરિયાદના યોગ્ય નિરાકરણને બદલે અધિકારીઓ તરફથી ઉલટા જવાબ મળ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, આ મામલે રાજકીય દબાણ હોવાની વાત પણ અધિકારીએ કરવામાં આવી હોવાનો દાવો છે.
Last Updated:Oct 21, 2026 4:44 PM IST રાજકોટના ગોંડલમાં પતિને જેલમાંથી છોડાવવા અને જામીન અપાવવાના નામે પોલીસ, કોર્ટ અને જેલમાં વહીવટ કરવાના બહાને સોનલ ઢોલ પાસેથી રૂ. 26 લાખ પડાવનાર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
સુરત શહેરમાં અમરેલી જિલ્લાના વિવિધ ગામો અને શહેરોના લોકો મોટી સંખ્યામાં રહે છે. સાવરકુંડલા, અમરેલી સહિતના વિસ્તારોના લોકો દિવાળીના તહેવાર દરમિયાન પોતાના વતનમાં આવી પરિવારજનો સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે. જેના કારણે દર વર્ષે દિવાળીના દિવસોમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ આવતી બસોમાં ભારે ભીડ જોવા મળે છે. આ વખતે પણ મુસાફરોની સંખ્યા વધવાની શક્યતાને પગલે…
Last Updated:Oct 21, 2026 5:48 PM IST ભાવનગરના પશુ ચિકિત્સા અધિકારીએ પશુપાલકો પોતાના પશુઓ તંદુરસ્ત છે કે નહીં તેની ઓળખ કેવી રીતે કરી શકે તે અંગે માહિતી આપી છે. + News18 ભાવનગર: હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય દિવસેને દિવસે વ્યાપક બની રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પરિવારો પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈને આર્થિક આવક મેળવી રહ્યા છે….
We use cookies to improve your experience on our site. By using our site, you consent to cookies.
Manage your cookie preferences below:
Essential cookies enable basic functions and are necessary for the proper function of the website.
These cookies are needed for adding comments on this website.
Statistics cookies collect information anonymously. This information helps us understand how visitors use our website.
Google Analytics is a powerful tool that tracks and analyzes website traffic for informed marketing decisions.
Service URL: business.safety.google (opens in a new window)
You can find more information in our Cookie Policy and Privacy Policy.
WhatsApp us