વડોદરા માટે ગોઝારો દિવસ, 3 ઘટનામાં અકાળે 6 લોકોનાં મોત
વડોદરામાં અકાળે મોતની ત્રણ મોટી ઘટનાઓ સામે આવી છે. પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અને વાઘોડિયા-હાલોલ રોડ પર સર્જાયેલા અલગ-અલગ અકસ્માતોમાં એક બાળક, એક મહિલા સહિત કુલ ચાર લોકોનાં મોત થયા છે.