સુરત: 76 વર્ષીય કાપડ વેપારીને લૂંટનારા ચાર આરોપી ઝડપાયા, 300થી વધુ CCTV ફૂટેજથી ભેદ ઉકેલાયો
Last Updated:Oct 21, 2026 2:53 PM IST સુરતના અડાજણમાં 76 વર્ષીય કાપડ વેપારી પાસેથી ₹3.75 લાખની લૂંટના કેસમાં ચાર આરોપી ઝડપાયા. પોલીસે 300થી વધુ CCTV ફૂટેજ તપાસી મુખ્ય આરોપીને ગોરખપુરથી ઝડપી ₹3.67 લાખની રોકડ રિકવર કરી.