રમતો

હેલોઈન્ડિયા24

ઓલ્ડ સિટીને ખતમ કરવાનું મોટું ષડયંત્ર!: સુરત ભાજપ પૂર્વ પ્રમુખ

  Last Updated:Oct 21, 2026 4:38 PM IST રહેણાક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ અંગે તેમણે પાલિકાના સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, ફરિયાદના યોગ્ય નિરાકરણને બદલે અધિકારીઓ તરફથી ઉલટા જવાબ મળ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, આ મામલે રાજકીય દબાણ હોવાની વાત પણ અધિકારીએ કરવામાં આવી હોવાનો દાવો છે.

હેલોઈન્ડિયા24

જેલમાંથી છોડવવા પોલીસ-કોર્ટમાં લાખોનો ‘વહીવટ’? કોણ છે રાજકોટના આ ત્રણ ભેજાબાજ પત્રકાર? | રાજકોટ

  Last Updated:Oct 21, 2026 4:44 PM IST રાજકોટના ગોંડલમાં પતિને જેલમાંથી છોડાવવા અને જામીન અપાવવાના નામે પોલીસ, કોર્ટ અને જેલમાં વહીવટ કરવાના બહાને સોનલ ઢોલ પાસેથી રૂ. 26 લાખ પડાવનાર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

હેલોઈન્ડિયા24

700થી વધીને સીધા ડબલ 1400 રૂપિયા! દિવાળી પર ખાનગી બસમાં સૌરાષ્ટ્રની મુસાફરી મોંઘી પડશે, જાણો ST વિભાગનું શું છે પ્લાનિંગ | અમરેલી

સુરત શહેરમાં અમરેલી જિલ્લાના વિવિધ ગામો અને શહેરોના લોકો મોટી સંખ્યામાં રહે છે. સાવરકુંડલા, અમરેલી સહિતના વિસ્તારોના લોકો દિવાળીના તહેવાર દરમિયાન પોતાના વતનમાં આવી પરિવારજનો સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે. જેના કારણે દર વર્ષે દિવાળીના દિવસોમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ આવતી બસોમાં ભારે ભીડ જોવા મળે છે. આ વખતે પણ મુસાફરોની સંખ્યા વધવાની શક્યતાને પગલે

હેલોઈન્ડિયા24

તમારુ ઢોર તંદુરસ્ત છે કે બિમાર? પશુઓમાં કયા રોગના કેવા લક્ષણો દેખાય? જાણો દરેક પશુપાલકોએ ધ્યાન રાખવા જેવી વાત | ભાવનગર

Last Updated:Oct 21, 2026 5:48 PM IST ભાવનગરના પશુ ચિકિત્સા અધિકારીએ પશુપાલકો પોતાના પશુઓ તંદુરસ્ત છે કે નહીં તેની ઓળખ કેવી રીતે કરી શકે તે અંગે માહિતી આપી છે. + News18 ભાવનગર: હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય દિવસેને દિવસે વ્યાપક બની રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પરિવારો પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈને આર્થિક આવક મેળવી રહ્યા છે.

હેલોઈન્ડિયા24

વડોદરા માટે ગોઝારો દિવસ, 3 ઘટનામાં અકાળે 6 લોકોનાં મોત

વડોદરામાં અકાળે મોતની ત્રણ મોટી ઘટનાઓ સામે આવી છે. પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અને વાઘોડિયા-હાલોલ રોડ પર સર્જાયેલા અલગ-અલગ અકસ્માતોમાં એક બાળક, એક મહિલા સહિત કુલ ચાર લોકોનાં મોત થયા છે.

હેલોઈન્ડિયા24

‘પુત્રના બદલામાં પુત્રની બલી’: નિલેશ વણઝારાનું ઢીમ ઢાળવા 30 લાખ અને 2 મકાનની સોપારી

  Last Updated:Oct 21, 2026 6:00 PM IST ગરબા રમવા ગયેલા યુવકને માસ્ક પહેરીને આવેલા શખસોએ ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે મામલે હવે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, અગાઉની અદાવતની ખાર રાખી પુત્રની હત્યાનો બદલો વાળવા પુત્રની બલિ ચડાવવામાં આવી હતી.