ગુનો

સુરત: 76 વર્ષીય કાપડ વેપારીને લૂંટનારા ચાર આરોપી ઝડપાયા, 300થી વધુ CCTV ફૂટેજથી ભેદ ઉકેલાયો
Last Updated:Oct 21, 2026 2:53 PM IST સુરતના અડાજણમાં 76 વર્ષીય કાપડ વેપારી પાસેથી ₹3.75 લાખની લૂંટના કેસમાં ચાર આરોપી ઝડપાયા. પોલીસે 300થી વધુ CCTV ફૂટેજ તપાસી મુખ્ય આરોપીને ગોરખપુરથી ઝડપી ₹3.67 લાખની રોકડ રિકવર કરી.

સાવરકુંડલામાં 55 કરોડના ખર્ચે બનશે સુપર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ | અમરેલી
Last Updated:Oct 21, 2026 3:17 PM IST સાવરકુંડલામાં નિર્માણ પામી રહેલી આ હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો આપવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે. આ હોસ્પિટલમાં આધુનિક બિલ્ડિંગ, અત્યાધુનિક લેબોરેટરી અને વિવિધ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. અમરેલી: જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આરોગ્ય સુવિધાઓને વધુ આધુનિક અને સુદૃઢ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું

કેમ સુરતની યુનિવર્સિટીની હોસ્ટેલમાં સ્પ્રિંગવાળા સ્માર્ટ પંખા લગાવાયા? વજન આવે તો સિલિંગથી છૂટા પડી જાય! | સુરત
Last Updated:Oct 21, 2026 3:51 PM IST Veer Narmad South Gujarat University: પંખા પર પાંચ કિલોથી વધુ વજનનો ભાર આવે તો પંખો છૂટો પડી જાય તેવી વ્યવસ્થા | ગુજરાતમાં પ્રથમ વખત આવો પ્રયોગ શરૂ કરાયો હોવાનો દાવો, અત્યાર સુધીમાં 500 જેટલા પંખા લગાવાયા

હવન પૂરો થયાના 2 કલાકમાં જ ખેલ થઈ ગયો: દારૂના અડ્ડાથી 200 મીટર દૂર મળી લાશ
Last Updated:Oct 21, 2026 4:05 PM IST પરિવારજનોનો આક્ષેપ છે કે વિનુજી જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે સંપૂર્ણપણે સાજા-નરવા હતા, પરંતુ અડ્ડા પર ગયા બાદ બે જ કલાકમાં તેમનું મોત નીપજતાં બનાવ શંકાસ્પદ બન્યો છે. ભત્રીજાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અડ્ડાવાળાએ જ મૃતદેહને થોડે દૂર મૂકી દીધો હોઈ શકે છે.